છોટે પુષ્પા રાજ! આ નાનકડો બાળક એક અલગ અંદાજમાં બોલ્યો પુષ્પા મુવીનો ડાયલોગ – જુઓ વિડિયો

Published on: 5:02 pm, Sat, 26 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા નાના બાળકોના અવારનવાર વિડીયો જોયા હશે. બાળકોના વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા છો અથવા તો ઘણા વિડીયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. સોશિયલ મીડિયામાં અલ્લુ અર્જુનની પુષ્પા મુવીનો ‘મે જુકે ગા નહીં સાલા’ ડાયલોગ ખૂબ જ વાયરલ થયો છે.

નાના બાળકથી લઈને જવાનીયાઓ પુષ્પા મુવીના ડાયલોગ બોલી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પુષ્પા મુવીનો ડાયલોગ બોલી રહેલા એક નાનકડા બાળકનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ નાનકડો બાળક અલ્લુ અર્જુન ની સ્ટાઈલમાં પુષ્પા મુવીનો ‘મે જુકે ગા નહીં સાલા’ ડાયલોગ બોલી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનકડો બાળક વજન કાંટા પર ઊભો છે. ત્યારે તે બાળક એક અલગ અંદાજમાં અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં પુષ્પા મુવીનો ડાયલોગ બોલી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક બોલી રહ્યો છે કે “પુષ્પરાજ મે જુકે ગા નહીં સાલા” બાળકને આ ડાયલોગ સાંભળીને આસપાસ ઉભેલા તમામ લોકો ચોંકી ગયા હતા. હાલમાં બાળક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ નાનકડા બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!