LIC દ્વારા 1 જુલાઇથી સરળ પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ LIC સરળ પેન્શન યોજના એક સિંગલ પ્રીમિયમ પ્લાન છે. આ યોજના બે રીતની છે. પહેલી પેન્શન યોજના જોઈન્ટ લાઈફ અને બીજી લાઇફ એન્યુટી વિથ 100% રિટર્ન ઓફ પર્ચેઝ પ્રાઇસ.
મળતી માહિતી અનુસાર આ પોલીસી કોઈ એક વ્યક્તિ સાથે જ જોડાયેલી રહેશે. આ યોજનામાં પેન્શન લેનાર વ્યક્તિ જ્યાં સુધી દિલ તો રહેશે ત્યાં સુધી તેને પેન્શન મળશે ત્યાર બાદ તે વ્યક્તિના પરિવારને પ્રીમિયમ મળશે.
આ યોજનામાં પત્ની અને પતિ બન્ને કવરેજ થાય છે. આ યોજનામાં પત્ની અને પતિ માંથી જે લાંબા સમય સુધી જીવે છે તેને પેન્શન મળતું રહેશે. અને જ્યારે પતિ-પત્ની બન્ને મ્રુત્યુ થાય ત્યારબાદ તેના નોમિનીને પ્રીમિયમની રકમ મળશે. આ પેન્શન યોજના ઓફલાઇન અને ઓનલાઈન બંને રીતે લઈ શકાય છે.
આ પેન્શન યોજનામાં બાર 12000 રૂપિયા વાર્ષિક પ્રિમિયમ છે. અને આ યોજનામાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટની કોઈ સીમા નથી. આ યોજના 40 વર્ષના લોકોથી લઈને 80 વર્ષના કોઈ પણ લોકો આ પેન્શન યોજના લઈ શકે છે.
આ યોજનામાં પોલીસી શરૂ થવાની તારીખથી 6 મહિના બાદ પોલીસે ફોલ્ડરને કોઇપણ સમયે લોન મળી જશે. આ ઉપરાંત વીમાધારકને માટે પોલીસી લેતાં જ તેનું ટેન્શન શરૂ થઈ જશે. આ ઉપરાંત તમારે દર 3 મહિને કે 4 મહિને પેન્શન જોઈએ તેનો ઓપ્શન તમારી પાસે રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment