મારા બેટા ન કરે એટલું ઓછું, ઘાસ કાપવાના મશીનથી વ્યક્તિ કાપી રહ્યો છે પોતાના વાળ – જુઓ વિડિયો

95

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા દેશીજુગાડના વિડીયો જોયા હશે. ઘણી વખત જુગાડ કરવાથી તમારું કામ ખૂબ જ સરળ બને છે અને ઘણી વખત તમારો જુગાડ તમારા પર ભારે પડે છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ કાપવાના મશીન થી તેના વાળ કાપતો જોવા મળી રહ્યો છે.

મોટેભાગના સોશિયલ મિડીયાના યુઝર્સમાં આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે વ્યક્તિ હેર કટીંગ કરાવે છે તે ખૂબ જ આરામથી બેઠો છે. અને વાળ કાપવા વાળો વ્યક્તિ ધાસ કાપવાના મશીન નથી આરામથી વ્યક્તિના વાળ કાપી રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈના ચહેરા પર ડર નથી. મળતી માહિતી અનુસાર વાયરલ થયેલો વીડિયો ઘણો જૂનો છે પરંતુ હાલમાં તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે ઘણા જુગાર જોયા છે.

પણ આ જુગાર તો પહેલી વખત જ જોવા મળ્યો છે. અને ઘણા લોકો કહી રહ્યા છે ભાઈ આવી રીતે કોણ વાળ કાપે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો વિડિયો ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`