લાયસન્સ લેવા માટે કેન્દ્ર સરકાર લાગુ કરવા જઈ રહી છે આ નિયમ, જાણો.

Published on: 3:30 pm, Fri, 19 March 21

કેન્દ્ર સરકાર લોકોને રોડ સેફટી માટે જાગૃત કરવા માટે નવા નિયમો લાવી રહી છે. સડક પર તમારી સાથે અન્ય લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે લાઇસન્સ બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ ને એપ્લાય કરતા.

પહેલા વિડીયો ટ્યુટોરીયલ બતાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક મહિના પહેલા થી વિડીયો ટ્યુટોરીયલ માં સેફ ડ્રાઈવિંગ ની જાણકારી અપાશે. આ સિવાય અરજદારની દુર્ઘટના પીડિત પરિવારની સાથે વાત કરવામાં આવશે.

જેથી સડક પર પોતાની અને અન્યની સેફટી ની કિંમત ને તેમની સમજ આપી શકાય.આ નવા નિયમો 2021 થી લાગુ કરવામાં આવશે અને આ નિયમના આધારે તમારી પાસે પહેલાથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને.

તમે ટ્રાફિક રુલ્સ ને તોડ્યા તો તમારા સેફટી સર્ટિફિકેટ કોર્સ પાસ કરવાનો રહે છે. તમારે આ રીફ્રેશર કોર્ષ પુરો કરવામાં 3 મહિનાનો સમય લાગશે. આ કોર્સ ને પૂરો કરી ચૂકેલા ડ્રાઇવરો ના આધારકાર્ડને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડવામાં આવશે જેથી તેમના ડ્રાઇવિંગ ને ટ્રેક કરી શકાય.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હવે સેફ ડ્રાઈવિંગના લઈને કડક થઇ રહ્યું છે. દ્રી ચકી વાહનોને વિના હેલ્મેટ અને પોલીસ સાથે મળીને ટોલ ક્રોસ કરનારા વાહનચાલકોને શોધાશે.

કેન્દ્ર સરકાર લોકોને રોડ સેફ્ટી ને લઈને જાગૃત કરવા માટે આ નિયમ લાવી રહી છે. આંકડાઓ અનુસાર 2019 માં સડક દુર્ઘટનામાં લગભગ 44666 દ્રિચક્રી વાહન ચાલકોના મોત થયા છે.

તેમાંથી 80% વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. રિપોર્ટ અનુસાર નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરનારાઓ ઓનલાઈન વિડીયો ટ્યુટોરીયલ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી ચૂકેલા.

લોકો માટે સેફટી સર્ટિફિકેટ કોર્સ ને આવનારા દિવસોમાં નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ માં સામેલ કરી શકાય છે. મહત્વનું છે કે સરકાર તરફથી આ અંગે કોઈ મહત્વની જાણકારી આપવામાં આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લાયસન્સ લેવા માટે કેન્દ્ર સરકાર લાગુ કરવા જઈ રહી છે આ નિયમ, જાણો."

Leave a comment

Your email address will not be published.


*