પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઇને જાણો મહત્વની વાતો.

215

ગુજરાત રાજ્યમાં હાલ પેટા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.પ્રધાનમંત્રી મોદી સવારે દસ કલાકની આસપાસ અમદાવાદ હાઈકોર્ટ છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના નિવાસસ્થાને જશે. પ્રધાનમંત્રી મોદી કેશુભાઈ ના ઘરે જઈને તેમના પરિવાર ના સદસ્યને શાંતવના પાઠવશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી બપોરે ત્રણ કલાકની આસપાસ કેવડીયા કોલોની પહોંચશે અને.

જ્યાં મોદી જંગલ સફારી, ફેરી બોટ ફૂઝ નું ઉદઘાટન કરશે.ભારત ભવન,એકતા મોલ, ચિલ્ડ્રન પાકનું પણ ઉદ્ઘાટન કરશે અને આ સાથે પ્રધાનમંત્રી મોદી કેવડીયા ખાતે રાત્રિ રોકાણ કરશે.પ્રધાનમંત્રી મોદી ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા કુરિયર માં ભાગ લેશે અને સરદાર પટેલની ચરણ પૂજા કરશે. સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોક્સ સંબોધન કરશે અને.

સવારે 9 કલાક પછી IAS વરચૂલ સંવાદિત યોજાશે અને પીએમ મોદી કેવડિયા ખાતે સી પ્લેન નું ઉદ્ઘાટન કરશે.રાજ્યમાં પેટા ચૂંટણીના મતદાન પીએમ મોદીના પ્રવાસને લઇને ફરી એક લહેર જોવા મળી છે.

અને ભાજપને પ્રધાનમંત્રી મોદી ના પ્રવાસના કારણે 8 બેઠકો પર ફાયદા જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!