પરિવારના એકના એક દીકરા સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દીકરાના મોતના સમાચાર મળતા જ તેની માતાને ભારે આઘાત લાગ્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ કૌશલ કુમાર યાદવ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. આ ઘટના ઔરંગાબાદ માંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલો યુવક તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. આ અકસ્માતની ઘટના ઔરંગાબાદમાંથી સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કૌશલની અચાનક જ બે દિવસ પહેલા તબિયત બગડી ગઈ હતી.

એટલે તેને સ્થાનિક ક્લિનિકમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન કૌશલનું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા.

દીકરાના મોતના સમાચાર મળ્યા બાદ માતાને ભારે આઘાત લાગ્યો હતો અને જેના કારણે દીકરાની માતા અને થઈ ગઈ હતી. પછી સોમવારના રોજ સાંજના સમયે ગામના લોકોએ કૌશલના અંતિમ સંસ્કાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર બીમારીના કારણે મોત થયું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*