મહેસાણામાં લગ્નમાં લાખો રૂપિયાનો વરસાદ..! લગ્નમાં વરઘોડામાં ઘરના ધાબે ચડીને 500-500ની નોટો ઉડાડવામાં આવી, આવા દ્રશ્યો પહેલા ક્યારેય નહીં જોયા હોય…જુઓ વિડિયો…

હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર તમે લગ્નના ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. તમે ઘણી જાન જોઈએ છે જેમાં જાનૈયાઓ મન મૂકીને રૂપિયા ઉડાડતા હોય છે. ત્યારે હાલમાં મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં નીકળેલી એક જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ જાન આગોલ ગામના પૂર્વ સરપંચના ભત્રીજાની હતી. જાનમાં લાખો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરઘોડામાં આવેલા જાનૈયાઓએ 500 અને 100ની નોટો ઉડાડી હતી. જાનમાં આટલા રૂપિયા ઉડાડવામાં આવ્યા કે એવું લાગી રહ્યું હતું કે રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે.

આ લગ્ન આલોક ગામના પૂર્વ સરપંચ કરીમભાઈ જાદવના ભત્રીજાના હતા. વરઘોડામાં લાખો રૂપિયા ઉડાડયા હતા. એટલું નહીં પરંતુ મકાનના ધાબા ઉપર ચડીને રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. 500 500ની નોટનું ઉડતી જોઈને લોકોએ પકડવા માટે દોડધામ કરી હતી.

મિત્રો તમે સામાન્ય રીતે ડાયરામાં કે અન્ય કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થતો જોયો હશે. પરંતુ આ વખતે તો લગ્નની ખુશીમાં જાનૈયાઓએ મને મૂકીને જાનમાં પૈસા ઉડાડયા હતા. આ અનોખી જાન જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

વરઘોડામાં 10 20 રૂપિયાની નોટો નહીં. પરંતુ 500 અને 100 રૂપિયાની નોટો ઉડાડવામાં આવી હતી. કેટલાક લોકોએ આ અનોખા દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં આ અનોખી જાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જાનૈયાઓ ધાબા ઉપર ચડીને 100 અને 500ની નોટ ઉડાડી થયા છે. જ્યારે 500ની નોટ ઉડતી જોઈને નીચે ઉભેલા કેટલાક લોકો નોટ પકડવા માટે દોડધામ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*