મહિલાઓ સાવધાન..! વિકૃત મગજના નરાધમ યુવકે ફોનમાં વાત કરતી મહિલા સાથે એવી હરકત તરીકે… વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશે…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. મિત્રો ખાસ કરીને મહિલા સાથે છેડતી અને ન બનવાની બનતી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી દેશમાં ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં રોડ ઉપર ફોનમાં વાત કરતી એક મહિલા સાથે એક નરાધમ યુવકે કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા રસ્તા પર ફોનમાં વાત કરતી નજરે પડી રહે છે. ત્યારે અચાનક જ એક યુવક દોડીને મહિલાની પાસે આવે છે અને તે પરાણે મહિલાની મરજીના વિરોધમાં તેને ચુંબન કરવા લાગે છે.

મહિલા યુવકથી દૂર જવાના ઘણા પ્રયાસ કરે છે. પરંતુ યુવક મહિલાને છોડતો નથી. થોડીક વાર બાદ યુવક ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ચોક આવનારી ઘટના બિહારના જમુઈમાં બની હતી.

અહીં એક યુવક હોસ્પિટલના પરિસરમાં ઊભેલી મહિલા સ્વાસ્થ્ય કર્મચારીને જબરદસ્તી કરે છે. ત્યાર પછી તો મહિલા કાંઈ સમજે તે પહેલા યુવક ત્યાંથી ભાગી જાય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે 2015 થી અહીં હોસ્પિટલમાં મહિલા સ્વાસ્થ્ય કર્મચારી તરીકે કામ કરે છે.

તે હોસ્પિટલના પરિસરમાં ઉભી ઉભી ફોનમાં વાત કરતી હતી. ત્યારે અચાનક જ એક યુવકે ત્યાં આવીને મહિલા સાથે ન કરવાની હરકતો કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુવાન હોસ્પિટલ ની દિવાલ કૂદીને હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યો હતો. અહીં તેને મહિલા કર્મચારી સાથે જબરદસ્તી કરી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બની હતી. પરંતુ ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાનો ઘણો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી આરોપી પકડાયો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*