કોરોનાકાળમાં શાળા અને કૉલેજના લાખો વિદ્યાર્થીઓનો ફાયદો જોતા લેવાયો આ મોટો નિર્ણય,જાણો

158

યુનિવર્સિટી અને કોલેજમાં ભણતા યુજી પીજી અને પીએચડી સહિતના વિવિધ કોર્સ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ હેઠળ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે.કોરોના મહામારી ના લીધે હજી યુનિવર્સિટી અને કોલેજો શરૂ કરવામાં આવી નથી અને નવા પ્રવેશમાં પણ વિલંબ થયો હોવાથી યુજીસીએ ફોર્મ ભરવાની મુદત એક મહિનો વધારે છે. શાળા-કોલેજમાં સ્કોલરશીપ મામલો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીસીએ દ્વારા વિવિધ સ્કોલરશીપ માં એપ્લિકેશન ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે.

ઓનલાઈન એપ્લિકેશન માટે 1લી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી દેવાયું છે પરંતુ કોરોનાવાયરસ ના લીધે નવા પ્રવેશ હજુ સુધી ચાલી રહ્યા છે અને કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ હોવાથી જરૂરી ડોક્યુમેન્ટ માટે વિદ્યાર્થીઓ જઈ શકતાં નથી.કોરોના મહામારી અને વિદ્યાર્થીઓનું એડમિશન માં વિલંબ થવાથી.

એપ્લિકેશન ફોર્મભરવાની મુદત 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવી છે. આ સ્કોલરશીપ માં ઇન્દિરા ગાંધી સ્કોલરશીપ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ.

પીજી સ્કોલરશીપ ફોર પ્રોફેશનલ કોશિશ ફોર એસ.સી એસ.ટી કેન્ડિડેટ સહિતની સ્કોલરશીપ નો સમાવેશ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!