મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી લોક ગાયક કિર્તીદાન ગઢવી અને કોઠારીયા ના કમા ની જોડી તો ગુજરાતમાં જામી ચૂકી છે. તાજેતરમાં ભુજના નારણપરા ખાતે કિર્તીદાન ગઢવી નો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો
જેમાં કિર્તીદાન ગઢવી ની સાથે કમાભાઈ એ પણ જમાવટ બોલાવી હતી અને લોકોને મોજ કરાવી દીધી હતી.વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કિર્તીદાન ગઢવી નરસિંહ મહેતા ના અતિપ્રિય ભજન મારી હૂંડી સ્વીકારો મારા શ્યામ રે ગાયું હતું
અને આ ભજનમાં સ્વરે કમાભાઈ એ પોતાના અંદાજમાં ડાન્સ કરીને તમામ લોકોનું દિલ જીતી લીધું હતું અને લોકો પણ આ ભજન સાંભળીને એટલા બધા ઉત્સાહિત થઈ ગયા હતા કે કિર્તીદાન ગઢવી ઉપર મન મૂકીને પૈસાઓનો વરસાદ કરવા લાગ્યા હતા.આ ડાયરા ની વાતો આજે પણ ગુજરાતમાં ચર્ચામાં છે
View this post on Instagram
અને લોકવા ડાયરાના વિડીયોથી ખૂબ જ આનંદથી જોઈ રહ્યા છે ડાયરા એકવાર ફરીથી સાબિત કરી દીધું છે કે કિર્તીદાન ગઢવી અને કમાભાઈ ની જોડી ગુજરાતી સંગીતમાં હજુ પણ ટકી રહી છે અને ખમાભાઈની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment