ગુજરાતની ધરતી પર ઘણા એવા લોકપ્રિય ગાયક કલાકારો છે કે જેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત બની બન્યા છે. ત્યારે એવા જ એક લોકપ્રિય ગાયક કલાકાર કે જેમનું નામ તમે પણ સાંભળ્યું જ હશે એવા કિર્તીદાન ગઢવી કે જેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની ગાયકીને કારણે વિશ્વવિખ્યાત બન્યા છે.
આ કિર્તીદાન ગઢવી ની કારકિર્દીની શરૂઆત કઈ રીતે થઈ હશે અને પોતાના પહેલા કાર્યક્રમ માટે કેટલા રૂપિયા મળ્યા હશે એની જાણકારી આપતા જણાવીશ તો કિર્તીદાન ગઢવી નો જન્મ આણંદ જિલ્લાના વાલોડ ગામમાં 23 ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો. વિસ્તૃતમાં જણાવીશ તો ધોરણ 12 પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમ નો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ તેમને વર્ષ 1995 માં વડોદરા નું એમ.એસ.યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ ખાતે સંગીતની તાલીમ લેવાનું નિર્ણય લીધો હતો. જો કે તેમને પારિવારિક જ સંગીત ક્ષેત્રે નું વાતાવરણ મળ્યું હતું. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં તેમણે રાજેશભાઇ ઇશ્વરભાઇ પંડિત અને દ્વારકાના સંગીત તજજ્ઞ પાસેથી સંગીતના શારેગમપ શીખ્યા.
ત્યારે જો વાત કરવામાં આવે તો વિઘ્નહર્તા યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ 2022માં હાલ તો કિર્તીદાન ગઢવીએ પોતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું. જેમાં તેમણે સમગ્ર વિગતવાર માહિતી આપી હતી અને પોતાના જીવનની પ્રથમ કારગિલ ની શરૂઆત કઈ રીતે કરી એ પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મારા રાજકોટમાં રહેતા મારા મિત્રની મની શૈલેષભાઈ ને ફોન કર્યો ને કહ્યું કે કોઈ કલાકાર હોય તો મને કે એક સમયમાં ત્યારે હું કાલે હતો ત્યારે શૈલેષભાઈ ને કહ્યું કે કિર્તીદાન ગઢવી નામનો કલાકાર છે કે જે સારું છે, ત્યારે જ શૈલેષભાઈ નો સંપર્ક કર્યો અને આયોજકો સાથે વાત કરાવી. સૌપ્રથમવાર કિર્તીદાન ગઢવી ત્યાં પ્રોગ્રામ કર્યો તે દરમિયાન તેમને 1100 રૂપિયા મળ્યા હતા.
તે સમયમાં તેમને ભજન સાથે ભજન ગાયને તેમના પહેલા જ પ્રયત્નમાં 1100 મળ્યા ત્યાર બાદ તેમને 202 એવી જ રીતે ધીરે ધીરે તેમની પ્રગતિ થતી ગઈ અને આજે તેઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા છે, ત્યારે કિર્તીદાન ગઢવી કે જેમને પરિવાર દ્વારા પણ સંગીત ક્ષેત્રે ખૂબ જ સપોર્ટ રહ્યો હતો અને આજે તેમણે ખૂબ જ મોટી કારકિર્દી પ્રાપ્ત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment