કિંગ કોબ્રા છુપાયો હતો એક્ટિવામાં ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

133

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે પણ ચોકી જશો.

મળતી માહિતી મુજબ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કિંગ કોબ્રા સાપ એકટીવા ના છુપાયો છે. મળતી માહિતી મુજબ એકટીવા ના માલિક એકટીવાના હેન્ડલમાં કોબ્રા સાપ જોઈ ગયા હતા.

આ વિડીયો ટ્વિટરમાં @rajiv kunwar bajaj પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એકટીવા ના હેન્ડલ માંથી કોબ્રા સાપ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ જ્યારે એકટીવાનું હેન્ડલ ખેંચવામાં આવે છે ત્યારે સાપ બહાર નીકળીને પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાડે છે.

તેના કારણે એકટીવા ની આસપાસ ઉભેલા લોકો ડરી જાય છે. ત્યારે એક વ્યક્તિ આસપાસ ઉભેલા રહેલા વ્યક્તિઓ ને બૂમ પાડવાની ના પાડે છે અને એક મોટી બોટલ માં સાપને નાખવાનો પ્રયત્ન કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહેનત બાદ યુવકને મોટી બોટલ ની અંદર લઈ લે છે અને સાપને બચાવીને છે ત્યારબાદ સાપને સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે. આ વિડીયો જોઇને તમે પણ સમજી ગયા હશો કે સાપથી જેટલું દૂર રહેવું તેટલું વધુ સારું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!