પીળી સાડી માં ખૂબ જ સુંદર લાગી રહી છે કિયારા અડવાણી,ફોટો જોઈને ચોંકી ઉઠશો

Published on: 4:41 pm, Wed, 23 February 22

બૉલીવુડ પ્રખ્યાત એક્ટર સિદ્ધાર્થ ને જોઈને એક્ટ્રેસનો આ રીતે રિએક્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહો છે અને ફરી એકવાર સિદ્ધાર્થ અને કીયારા અડવાણીના અફેર ના સમાચાર સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહા છે.

ખાસ વાત એ છે કે જ્યારે અભિનેત્રી આ સાડી પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી તો તેણે તરત જ ત્યાં હાજર સિદ્ધાર્થ મલ્હોત્રાને ભેટી લીધો.કિયારા અડવાણી સાડી પહેરીને દાદાસાહેબ ફાળકે એવોર્ડમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાંથી અભિનેત્રીના આ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ સાથે અભિનેત્રીએ તેના વાળમાં મોટી બુટ્ટી અને ગજરા પહેર્યા છે. કિયારા બાલા આ સિમ્પલ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે.આ તસવીરોમાં કિયારા અડવાણીએ ગોલ્ડન કોમ્બિનેશન સાથે પીળી સાડી પહેરી છે.આ લુક માં કિયારા ના ફોટા જોઈને ફેન લોકો ચોંકી ઉઠ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પીળી સાડી માં ખૂબ જ સુંદર લાગી રહી છે કિયારા અડવાણી,ફોટો જોઈને ચોંકી ઉઠશો"

Leave a comment

Your email address will not be published.


*