ધોધમાર વરસાદની વચ્ચે પણ ખજૂર ભાઈએ પોતાની ટીમ સાથે અનાથ બાળકો માટે ઘર બનાવ્યું – જુઓ વાયરલ વિડીયો

સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા સેવા કાર્ય સાથે જોડાયેલા રહે છે.તેઓ હાલમાં જ પોતાની ટીમ સાથે અમેરિકાના પ્રવાસ પરથી ભારત પરત ફર્યા છે. અમેરિકાની ધરતી માંથી પણ ગુજરાતવાસીઓ તરફથી ખજૂર ભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પરથી કહી શકાય કે આજે ખજૂર ભાઈ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓના દિલમાં પણ રાજ કરી રહ્યા છે. અમેરિકામાં રહેતા ગુજરાતવાસીઓના ઘરે ખજૂર ભાઈ પધાર્યા હતા.