રોડની સાઈડમાં ગાડી ઉભી રાખીને ભાભીએ નીચે ઉતરીને લગાવ્યા જોરદાર ઠુમકા…ભાભીનો ડાન્સનો વિડીયો જોઈને મજા આવી જશે…

Published on: 10:45 am, Mon, 27 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. આજથી થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર “કાચા બદામ” નામનું એક ગીત ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીત વાયરલ થયા બાદ ઘણા મોટા મોટા સેલિબ્રિટી અને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ગીત પર ડાન્સ ના વિડીયો બનાવ્યા હતા.

ત્યારે હાલમાં આ ગીત પર ડાન્સ કરતા એક ભાભીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડના કિનારે ભાભી કાચા બદામ ગીત પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભી રોડના કિનારે ઉભા રહીને કાચા બદામ ગીતનો હુક સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.

હાલમાં ભાભીનો આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોડના કિનારે પોતાની કાર પાર્ક કરીને ભાભી નીચે ઉતર્યા હતા અને ત્યારબાદ જોરદાર ઠુમકા લગાવ્યા હતા.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પીળા કલરના સલવાર કુર્તામાં ભાભી કાચા બદામ ગીત પર જોરદાર ઠુમકા લગાવી રહ્યા છે. વાયરલ થઇ રહેલા વિડીયો ઈન્સ્ટાગ્રામ પર bharathihegde7 આમના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 32,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે અને લાખોની સંખ્યામાં આ વિડીયો લોકોને જોયો છે.

વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ભાભીના ડાન્સ વિશે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો ભાભીના આ ડાન્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ઘણા લોકો ડાન્સ જોઈને અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bharati hegde (@bharathihegde7)

મિત્રો તમે સોશિયલ મીડિયા પર કાચા બદામ ગીત પર ઘણા લોકોને અવારનવાર ડાન્સ કરતા જોયા હશે. ત્યારે આ ગીત સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં હતું. મોટા મોટા સેલિબ્રિટી પણ આ ગીત પર ડાન્સ કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રોડની સાઈડમાં ગાડી ઉભી રાખીને ભાભીએ નીચે ઉતરીને લગાવ્યા જોરદાર ઠુમકા…ભાભીનો ડાન્સનો વિડીયો જોઈને મજા આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*