આ ગરીબ દીકરીઓનો માત્ર 20 સેકન્ડનો વિડીયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 5:46 pm, Mon, 12 December 22

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે જીવન એક સંઘર્ષ છે. તમે પણ જો દુનિયામાં આવ્યા છો તો તમારી જીવનમાં સંઘર્ષ જરૂર કરવો પડશે. દુનિયામાં ઘણા એવા લોકો છે જેમના જીવનનો સંઘર્ષ જોઈને આપણે રડી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રોડ ઉપર જીવન જીવવા માટે સંઘર્ષ કરતી બે ગરીબ દીકરીઓને જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે નાનકડી એવી ગરીબ દીકરીઓ રસ્તાના કિનારા ઉપર સ્ટંટ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહે છે.

બંને દીકરીઓ સ્ટંટ કરીને ત્યાંથી પસાર થતાં લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહે છે. પરંતુ ત્યાંથી પસાર થતાં કોઈ પણ લોકો બંને દીકરીઓનો પરાક્રમ જોવા માટે તૈયાર નથી અને દીકરીઓને પૈસા આપીને તેમની મદદ કરવા માટે તૈયાર નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની એક બાજુ એક દીકરી ઢોલ વગાડી રહે છે અને રસ્તાની બીજી બાજુ બીજી દીકરી સ્ટંટ કરતી જોવા મળી રહે છે. બંને દીકરીઓ ઘણી મહેનત કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે છે. પરંતુ બંને દીકરીઓની મદદ કરવા માટે કોઈપણ આવતું નથી.

આવી પરિસ્થિતિમાં ઢોલ વગાડતી નાનકડી એવી દીકરી રડી પડે છે. દીકરી રડી પડે છે પરંતુ દીકરીને સમજાઈ ગયું કે જીવનમાં જો સફળ બનવું હોય છે તો સંઘર્ષ કરવો પડશે. ત્યારબાદ દીકરી પોતાના આસું લુછીને ફરીથી ઢોલ વગાડવાનો શરૂ કરી દે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ એક કલાકથી પણ વધારે લોકોએ વીડિયોને જોયો છે. વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજા વાળા લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ ગરીબ દીકરીઓનો માત્ર 20 સેકન્ડનો વિડીયો જોઈને આંખોમાં આંસુ આવી જશે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*