સંગીત ક્ષેત્રમાં જીગ્નેશ બારોટથી જીગ્નેશ કવિરાજ સુધીની સફર કરનાર જીગ્નેશ કવિરાજ હાલમાં અમેરિકાના અલગ અલગ શહેરોમાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં ધૂમ મચાવી રહ્યા છે જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ જીગ્નેશ કવિરાજના ચાહકોએ શુભકામના શુભેચ્છાઓ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં છવાયેલા જોવા મળે છે.
તેમની લોકપ્રિયત અને કારણે આજના સમયમાં વિદેશની ધરતીમાં પણ જીગ્નેશ કવિરાજના ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે હાલમાં જીગ્નેશ કવિરાજ અમેરિકામાં મજા માણી રહ્યા છે કે આ ખૂબ જ મોટી સંખ્યામાં જીગ્નેશ કવિરાજના ગરબા ના મજા માણી રહ્યા છે કે આ ખૂબ જ મોટી સંખ્યામાં જીગ્નેશ કવિરાજના ગરબા ના મજા માણી રહ્યા છે કે આ ખૂબ જ મોટી સંખ્યામાં જીગ્નેશ કવિરાજ ના સુર ના તાલે ગુજરાતી લોકોએ અમેરિકાની ધરતીમાં રાસ ગરબા ની રમઝટ જમાવી હતી જીગ્નેશ કવિરાજના આ કાર્યક્રમમાં જાણે ગુજરાતના કોઈ શહેરમાં ગરબાની ધૂમ જામી હોય તેવું દ્રશ્ય વિદેશની ધરતીમાં ઊભું થયું હતું.
આ મુકામ સુધી પહોંચવા માટે જીગ્નેશ કવિરાજ ને પોતાના જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે તેઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે અને દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેમના અનેક ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. અમેરિકામાં વસતા ગુજરાતી લોકો તરફથી જીગ્નેશ કવિરાજ નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વિદેશની ધરતીમાંથી પણ જીગ્નેશ કવિરાજના ચાહકો તેમને પ્રેમ સાથ અને સહકાર આપી રહ્યા છે. તમામ લોકો ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જીગ્નેશ કવિરાજ એ તમામ અમેરિકામાં વસતા ગુજરાતી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જીગ્નેશ કવિરાજ એ અમેરિકાના અલગ અલગ શહેરોમાં આવેલા ફરવા લાયક સ્થળોની પણ મુલાકાત લીધી હતી જ્યાંથી તેમને પોતાના એક અલગ જ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે ચારે તરફ ધૂમ મચી ગઈ હતી વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે જીગ્નેશ કવિરાજ લક્ઝરીયસ સ્પોર્ટ કારની સવારીની મજા માણી રહ્યા છે તથા તેની પાસે ઊભા રહી અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું. તમામ લોકોને આ તસ્વીરો ખૂબ જ પસંદ આવી રહી છે તથા તેમના ચાહકોએ મન મૂકીને લાયક અને કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો. આ તસવીરના કેપ્શન માં લખ્યું હતું કે યુએસએ ની મોજ અને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ પણ લગાવ્યો હતો.
જીગ્નેશ કવિરાજ એ થોડા સમય પહેલા જ મારી ડાય દીકરી નામનું સોંગ લોન્ચ કર્યું હતું જેની ઝલક તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. આ ગીતની સફળતા માટે તમામ લોકોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ગીતના એક એક શબ્દો દીકરી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે તથા તેમનો અવાજ લોકોના હૃદય સ્પર્શી ગયો હતો. આ પહેલા પણ હાથમાં છે વિસ્કી મારા મલકના મેના રાણી જેવા અનેક ગીતો ખૂબ જ ફેમસ બન્યા હતા અને youtube પર મિલિયન વ્યુસ જોવા મળ્યા હતા.