આપણી સમક્ષ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોય છે અને એવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે, ત્યારે ઘણા એવા વિડિયો કે જે રુવાડા ઉભા કરી દે તેવા હોય છે. ઘણીવાર તો એવી એવી અણધારી દુર્ઘટનાઓ બની જાય છે કે જેમાં લોકો ભોગ બને છે અને જેની કલ્પના પણ ના કરી હોય એવી ઘટના બનતા પણ વાર નથી લાગતી.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા એવા સીસીટીવી ના વિડીયો સામે આવતા હોય છે કે જેનાથી સમગ્ર ઘટના હચમચાવી દે એવી હોય છે. આપણી સમક્ષ હાલ એક એવી જ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સામે આવ્યો છે કે જે વીડિયો જોનારા સૌ કોઈના રુવાડા ઉભા કરી દે ત્યારે વાત જાણે એમ છે કે ઘણીવાર તો ઘણા લોકો વીકેન્ડ પર પોતાના વાહનો સાફ કરે છે.
તે દરમિયાન હાથે રીપેર કરવાના પ્રયાસને કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવું જ કંઈક કરવા જતા એક વ્યક્તિ નો વિડીયો સામે આવ્યો છે. જેમાં વિડિયો જોઈ શકો છો તો એક વ્યક્તિ પોતાની ગાડી રીપેર કરી રહ્યો છે પરંતુ ઓટોમેટિક જ એક કાર ચાલુ થઈ જતા ની સાથે એ વ્યક્તિ રીપેર કરતો હતો તેનું અકસ્માત થયો.
સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો તો એ વ્યક્તિને એ હાથે ચાલુ થઈ ગયેલી ઓટોમેટિક કાર માણસને એટલો જબરજસ્ત ધક્કો મારે છે કે એ વ્યક્તિ શટર સાથે અથડાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ કે તરત આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો નજરે પડ્યો છે.
આ ઘટના ક્યારે બની અને કયા સ્થળ પરની છે એ તો હજી જાણવા મળ્યું નથી પરંતુ એ વીડિયોમાં એક વ્યક્તિ કદાચ બોનેટ ખોલીને અને ડ્રાઇવરની સીટ પર પાછો જતાં ઓટોમેટીક કારનું નિરીક્ષણ કરતો જોવા મળ્યો અને થોડીક જ સેકન્ડ પછી એ માણસ ફરીથી એન્જિનના ડબ્બા નજીક જાય છે.
ત્યારે એ ઓટોમેટીક કાર ચાલુ થઈ જાય છે અને એ વ્યક્તિ જબરજસ્ત એ સેટર સાથે અથડાયો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી.આ વિડીયો ટ્વીટર પર @ragiing_bull નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્શન માં લખ્યું છે કે જો ઓટોમેટિક વાહન બગડે તો ક્યારેય વાહનની સામે ઊભા ન રહો ત્યારે આ વિડીયો પરથી બધા લોકોને સંદેશો કે પોતાનું વાહન હોવા છતાં.
#WARNING
If an automatic vehicle breaks down, never stand in front of the vehicle.
Please warn your friends and relatives.
Share this message as an example. pic.twitter.com/P2OPQDXgvg— Deepak Prabhu (@ragiing_bull) September 12, 2022
ક્યારેય હાથે રીપેર કરવા ન જતા તેને આજુબાજુના ઓટો ગેરેજમાં બતાવવાનો આગ્રહ કરશો. કારણ કે ઘણીવાર એવી અણધારી ઘટના બની જાય છે કે જેમાં ઘણા લોકો અકસ્માતનો ભોગ બને છે.હાલ તો આ વિડીયો સૌ કોઈ લોકો તમારા મિત્રો અને સંબંધીઓને શેર કરજો જેનાથી સૌ કોઈને આ વિડીયોથી સંદેશો મળી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment