CMના અભિવાદનના કાર્યક્રમમાં સ્ટેજ પર ભાજપના નેતા સાથે થયું એવું કે…જુઓ વિડિયો…

63

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. મધ્યપ્રદેશના ભાજપના એક નેતા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અભિવાદન આ કાર્યક્રમમાં નારા લગાવતી વખતે ભાજપના એક નેતા ટીળક પરથી નીચે પડી જાય છે અને હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાજપના નેતા નારા લગાવી રહ્યા છે કે ‘રાજ્યના નેતા કેવા હોવા જોઈએ’ ત્યારે જ ભાજપના નેતાના લગાવતી વખતે જ પરથી નીચે પડી જાય છે.

ભાજપના નેતાઓનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. આ વિડીયો ટ્વિટરમાં @preeti_chobey નામના એક યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે.

ઉપરાંત સાથે કેપ્શન માં લખ્યું છે કે નેતાજી ધડામ દઈને નીચે આવ્યા… સાથે રમુજી ઇમોજી પણ શેર કર્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં બે હજારથી પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. ઉપરાંત વિડીયો જોઈને ઘણા યુઝર્સ નત-નવી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!