એક યુવક સાથે રાત્રે ઘરમાં સૂતી વખતે થયું એવું કે, યુવકનું મૃત્યુ…

Published on: 5:26 pm, Sun, 29 August 21

આજકાલ નવા-નવા ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટના સાંભળીને તમને પણ ઘણું દુઃખ થશે. તમે ઘણા એવા બનાવો સંભળાય છે જેમાં પાણીમાં ડૂબી જવાના અને જીવ જંતુઓના કરવાના ઘણા બધા બનાવો જોવા મળતા હોય છે.

હાલમાં એવો જ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના ઝારખંડના ગહવા જિલ્લાની છે. મળતી માહિતી મુજબ ગગાઈ ગામમાં રહેતા એક પરિવાર જેમાં સંતોષ ઠાકોરના પુત્ર નું નામ આનંદ ઠાકોર છે.

થોડાક દિવસો પહેલા જ તેને રાત્રે એક જીવ જંતુ કરડી ગયું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. થોડાક દિવસો પહેલા આનંદ જ્યારે ઘરમાં સુઈ રહ્યો હતો ત્યારે તેને અચાનક જ મધ્યરાત્રે કાંઈક કરડી ગયું તેવું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા અને એના ઘરના લોકો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા અને હોસ્પિટલમાં આનંદ ની હાલત બગડી હતી અને સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

ડોક્ટરે જ્યારે આનંદ ના પરિવાર ને કહ્યું કે આનંદ મૃત્યુ થયું છે ત્યારે આનંદના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જ્યારે આનંદ મૃતદેહ ગામમાં પાછું લાવવામાં આવ્યું ત્યારે સમગ્ર ગામના લોકોની આંખમાં આંસુ હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "એક યુવક સાથે રાત્રે ઘરમાં સૂતી વખતે થયું એવું કે, યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*