એક મહિલા અચાનક એક કાર ચાલક યુવકને કારમાંથી ઉતારી ને થપ્પડ મારવા લાગી પછી થયું એવું કે, જુઓ વિડિયો…

94

આજકાલ સોશિયલ મીડિયામાં નવા બનાવ બની રહ્યા છે ત્યારે તેઓ જ એક બનાવ સામે આવ્યો છે. હરિયાણામાં પણ એક મહિલા દ્વારા એક કારચાલકને જાહેરમાં કારમાંથી ઉતારી ને થપ્પડ મારવામાં આવી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ મહિલા બેટ દ્વારા પણ યુવકને જુંડી રહે છે.

મળતી માહિતી મુજબ કાર સવાર યુવકો પર મહિલાએ છેડતી કર્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી બાજુ યુવકે કહ્યું કે જો અમારાથી કોઈ ભૂલ થઈ છે તો પોલીસને બોલાવી લ્યો, પરંતુ મહિલા અને તેના સંબંધીઓએ કાર ચાલક યુવકને મારવા નું ચાલુ રાખ્યું.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં પોલીસે મહિલા, તેના પતિ અને અન્ય એક વ્યક્તિ પર કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત કાર ચાલક યુવકનું નામ બલરાજ શર્મા અને તેની ઉંમર 25 વર્ષની છે. આ ઉપરાંત ઘરનાલ જિલ્લાના ગોલી ગામનો છે. મળતી માહિતી મુજબ કાર ચાલક યુવક પાણીપતની ટ્રાન્સપોર્ટ નગર માં એક ફર્મ માં નોકરી કરે છે.

મળતી માહિતી મુજબ કારચાલકે કહ્યું કે તેઓ ગુરુવારે સાંજે પોતાના મિત્ર શુભમ અને બ્રિજેશ સાથે પાણી પરથી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક મહિલા અચાનક તેમની કાર ની સામે અચાનક બાઇક મુકીને યુવકને કારમાંથી બહાર કાઢીને થપ્પડ મારવા લાગી.

એટલું જ નહીં મહિલાએ ફોન કરીને એના પતિને પણ બોલાવી લીધો. આ ઉપરાંત તેમના પતિ સાથે અન્ય કેટલાય લોકો આવ્યા હતા. આ ઘટનામાં કારચાલક ને ઈજા પણ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!