ઈશા અંબાણીએ પોતાના દિયરના લગ્નમાં વટ પાડી દીધો ! એવા કપડાં પહેરીને ઈશા અંબાણી લગ્નમાં આવી કે, ઈશા અંબાણીને જોઈને લોકોએ કહ્યું કે આ કાંઈ…

Published on: 5:01 pm, Wed, 12 October 22

ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો તમે બધા જાણતા જ હશો. મુકેશ અંબાણી પાસે આજે એટલો પૈસો છે કે તેઓ દુનિયાની મોટામાં મોટી સુખ સુવિધાઓ ખરીદી શકે છે. મુકેશ અંબાણીએ દિવસ રાત મહેનત અને સંઘર્ષ કરીને પોતાની કંપનીને આ ઊંચાઈ પર પહોંચાડી છે.

તેમના પરિવારના સભ્યો હંમેશા ચર્ચામાં જ હોય છે. મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે દીકરી ઈશા અંબાણીના દિયરના લગ્નમાં ગયા હતા. દીયરના લગ્નમાં ઇશા અંબાણીએ એવો શણગાર કર્યો કે લોકો જોતા જ રહી ગયા. આનંદ પરિમલના પિતાએ ભાઈ આદિત્ય શાહે થોડા દિવસો પહેલા પોતાની ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાથે લગ્ન કર્યા હતા.

આદિત્ય અને પ્રજ્ઞાના લગ્નમાં અંબાણી પરિવાર એ પણ પોતાની હાજરી આપી હતી. અંબાણી પરિવારે દીકરીના સાસરિયાના ઘરે પ્રથમ લગ્નમાં હાજરી આપી હતી. પોતાના દેવર ના લગ્નમાં ઈશા અંબાણીએ ડાર્ક ગ્રે કલર-કોમ્બિનેશનનો લહેંગા પહેર્યો હતો. જેને હેવી પેનલ્સ સાથે જડાઉ લુક આપવામાં આવ્યો હતો.

ઈશા અંબાણીનો જોરદાર લુક જોઈને લગ્નમાં હાજર તમામ લોકો ઇશા અંબાણીને જોતા જ રહી ગયા હતા. ઇશા અંબાણીએ ગળામાં ડાયમંડનો એક ખૂબ જ સુંદર નેટલેસ પહેર્યું હતું. ઈશા અંબાણીએ પોતાના દિયરના લગ્નમાં વટ પાડી દીધો હતો. લગ્નમાં ઇશા અંબાણી દુલ્હન કરતાં પણ વધારે તૈયાર થઈ હતી.

ઈશા અંબાણી નો શણગાર અને તેમના કપડાં જોઈને એવું લાગી રહ્યું છે કે તેમના આ શણગાર અને કપડાની કિંમત કરોડો રૂપિયા હશે. ઇશા અંબાણીના શણગારના ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈશા અંબાણીએ પોતાના દિયરના લગ્નમાં વટ પાડી દીધો ! એવા કપડાં પહેરીને ઈશા અંબાણી લગ્નમાં આવી કે, ઈશા અંબાણીને જોઈને લોકોએ કહ્યું કે આ કાંઈ…"

Leave a comment

Your email address will not be published.


*