શું આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો? જાણો આજનો ભાવ.

Published on: 10:39 am, Sun, 13 June 21

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બે દિવસથી વધારો થઇ રહ્યો છે તેવામાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારની વધારે જોવા મળ્યો નથી. આજે દેશની રાજધાની સહિત તમામ મોટા શહેરોમાં પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો નથી તેના કારણે જનતાને રાહત મળશે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા હતા તેવામાં ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ 105 રૂપિયાએ પહોંચી ગયું છે. અલા 12 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે.

દેશમાં ચાર મે પછી અત્યાર સુધી પેટ્રોલમાં પ્રતિ લિટર 5.80 રૂપિયા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 6.20 રૂપિયા પહોંચ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ભાવ 96.12 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર 86.98 રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 102.30 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 99.39 રૂપિયા છે.

કોલકત્તામાં પેટ્રોલ પ્રતિ લીટર 96.06 રૂપિયા અને ડીઝલ નો ભાવ 89.83 રૂપિયા છે. ચેન્નઈ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર 97.43 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 91.64 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલો વધારો? જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*