iqoo z6 5g લુકમાન એકદમ જબરદસ્ત છે. iqoo z6 5g ફોનમાં Octa-core Qualcomm Snapdragon 695 પ્રોસેસર મળશે. iqoo z6 5g ફોનમાં 8GB સુધીની RAM મળશે. iqoo z6 5g, Redmi Note 11 Pro+ 5G, Vivo T1 5G અને Samsung Galaxy A52 જેવા ફોને ટક્કર અપાશે.
iqoo z6 5gની કિંમત 4GB RAM સાથે 15999 રૂપિયાથી શરુ થશે. iqoo z6 5gની કિંમત 6GB RAM સાથે 16999 રૂપિયાથી શરુ થશે. iqoo z6 5gની કિંમત 8GB RAM સાથે 17999 રૂપિયાથી શરુ થશે. iqoo z6 5g 22 માર્ચથી Amazon અને iQoo ઈન્ડિયાના ઈ-સ્ટોર પરથી ખરીદી શકાશે.
iqoo z6 5gની ખરીદી જો તમે HDFC બેંક કાર્ડ અથવા તો EMI ટ્રાન્ઝેક્શન દ્વારા કરશો તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન મળશે. તે નો-કોસ્ટ EMI વિકલ્પ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સાથે પણ લાવવામાં આવ્યું છે. iqoo z6 5g ફોનમાં Android 12 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
ડિસ્પ્લેની વાત કરાવી તો iqoo z6 5gમાં 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે 6.58-ઇંચ ફુલ-એચડી+1,080×2,408 પિક્સેલ્સ ડિસ્પ્લે મળશે. iqoo z6 5gમાં 8GB સુધી LPDDR4X રેમ દ્વારા સપોર્ટેડ છે. iqoo z6 5gમાં કેમેરાની વાત કરાવી તો મુખ્ય લેન્સ 50 મેગાપિક્સલનો છે.
જેમાં સેમસંગ ISOCELL JN1 સેન્સર છે. iqoo z6 5gમાં 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર અને 2 મેગાપિક્સલનો બોકેહ કેમેરો આપવામાં આવ્યો છે. iqoo z6 5gમાં 16-મેગાપિક્સલનો સેમસંગ 3P9 સેલ્ફી કેમેરા છે. iqoo z6 5g ફોનનો વજન 180 ગ્રામ છે. iqoo z6 5gમાં 5,000mAh બેટરી મળશે. iqoo z6 5gમાં 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment