IQOOએ પોતાના જબરદસ્ત ફિચર્સવાળો IQOO U5x લોન્ચ કર્યો, જાણો શું હશે ફોનની કિંમત…

Published on: 6:05 pm, Mon, 28 March 22

iqoo પોતાનો જબરદસ્ત ફિચર્સ વાળો ફોન ચીનમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં એકદમ જબરદસ્ત બેટરી મળશે. iqoo u5x સ્માર્ટફોનમાં android 11 ચાલતો હશે. iqoo u5x સ્માર્ટફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી રહી છે. 10W ફાઇવ સ્ટાર સપોર્ટ સાથે આવશે.

iqoo u5x સ્માર્ટફોનને લઈને કંપનીનું કહેવું છે કે, 25.8 દિવસની સ્ટેન્ડબાય બેટરી લાઈફ આપે છે. તેનો ઉપયોગ તમે ગેમિંગ માટે કરી શકો છો. એક ચાર્જ પર 10 કલાક સુધીની બેટરી લાઇફ મળે છે. iqoo u5x સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 680 પ્રોસેસર પર કામ કરે છે.

iqoo u5x સ્માર્ટફોનમાં 6.5 inch HD +LCD મળશે. આ ઉપરાંત 1600 * 720 પિક્સેલનું રિઝોલ્યુશન અને 60Hz નો રિફ્રેશ રેટ મળશે. ફોનના કેમેરા ની વાત કરે તો iqoo u5x સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરો સેટ મળશે જેમાં 13MP પ્રાઇમરી કેમેરો અને 2MP ડેપ્થ સેન્સર સામેલ છે.

iqoo u5x સ્માર્ટફોનમાં 8MP ફ્રન્ટ કેમેરો હશે. પાવરબટન પર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. iqoo u5x સ્માર્ટફોનમાં 4GB RAM અને 128GB સ્ટોરેજ વેરિએન્ટ માં હશે. તેની કિંમત લગભગ અંદાજે 10700 રૂપિયા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "IQOOએ પોતાના જબરદસ્ત ફિચર્સવાળો IQOO U5x લોન્ચ કર્યો, જાણો શું હશે ફોનની કિંમત…"

Leave a comment

Your email address will not be published.


*