ભારતની આ આર્થિક રાજધાનીમાં આંતકી હુમલા ની સંભાવના ને લઇને ગુપ્તચર વિભાગ દ્વારા માહિતી મળતા કરવામાં આવ્યું હાઈએલર્ટ જાહેર

Published on: 9:25 pm, Tue, 27 October 20

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોઈ મોટો આતંકી હુમલો થઈ શકે છે તેવી રાજ્યના ગુપ્તચર વિભાગે હું થવાની સંભાવનાને લઇને મહારાષ્ટ્ર સરકારને માહિતી આપી છે. હુમલા માટે ડ્રોન અથવા મિસાઈલ નો ઉપયોગ કરી શકાય છે. રાજ્યના ગુપ્તચર વિભાગ દ્વારા પત્ર આપ્યા બાદ મુંબઈ પોલીસે એલિટ જાહેર કરવામાં આવ્યું છે.સમગ્ર શહેર ડ્રોન અને અન્ય ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આંતકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન,રિમોટ સંચાલિત માઈક્રો લાઈટ એરકાફટ.

એર મિસાઇલો અથવા પેરાગ્લાઈડર દ્વારા પણ હુમલો કરી શકે છે.શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓ આતંકવાદીઓનું નિશાન બની શકે છે. આ સિવાય વીવીઆઈપી લોકો પણ માટે સોફ્ટ ટાર્ગેટ પુરવાર થઈ શકે છે.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સાર્વજનિક સંપત્તિઓની સાથે જ શહેરમાં અરાર્જકતા ફેલાવી.

તે પણ એક ઉદ્દેશ્ય હોઈ શકે છે.ગુપ્તચર વિભાગના રીપોર્ટ અને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસેCRPC ની કલમ-૧૪૪ હેઠળ ડ્રોન, રિમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ.

એર મિસાઈલ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ અપાયો છે અને આ આદેશ 30 સપ્ટેમ્બર થી 28 નવેમ્બર સુધી લાગુ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતની આ આર્થિક રાજધાનીમાં આંતકી હુમલા ની સંભાવના ને લઇને ગુપ્તચર વિભાગ દ્વારા માહિતી મળતા કરવામાં આવ્યું હાઈએલર્ટ જાહેર"

Leave a comment

Your email address will not be published.


*