માતાના મૃત્યુ બાદ રડવાની જગ્યાએ પરિવારે અંતિમ સંસ્કાર પહેલા, હસતા મોઢે માતાના મૃતદેહ સાથે ફોટા પડાવ્યા..આવા લોકો સાથે શું કરવું જોઈએ?

Published on: 1:36 pm, Tue, 6 September 22

હાલ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારમાં દુઃખનો માહોલ સર્જાઈ જાય છે અને દરેકના ચહેરા પર ઉદાસ સીલ અને આંખોમાંથી આંસુસરી પડતા હોય છે. પરંતુ આજે કંઈક એવી ઘટના બની કે જેમાં એક પરિવારમાં એક સભ્યનું અવસાન થઈ શકતા એ પરિવારે મૃતકની સાથે તસવીર ક્લિક કરાવી એ પણ હસતા મોઢે.

વાત જાણે એમ છે કે કેરલ પઠાણઠીટ્ટ જિલ્લાના માલાપલ્લી ગામની એક ઘટના કે જેમાં 95 વર્ષીય મરિયમ નું 17 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. જાણવા મળ્યા અનુસાર તે છેલ્લા એક વર્ષથી પથારી ગ્રસ્ત જ હતા અને અઠવાડિયાથી તો તબિયત પણ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી તેમના પરિવાર વિશે વાત કરવામાં આવે તો તેમના પરિવારમાં 8 સંતાનો અને 19 પૌત્ર પોત્રીઓ છે.

અને આખો પરિવાર આજે હસતા મોઢે એ મૃત્યુ પામેલા મરીયમમાં સાથે તસવીરો ક્લિક કરાવી કે જે હાલ તમે પણ સોશિયલ મીડિયા પર જોઈ શકો. હાલ તો સોશિયલ મીડિયા પર આ તસવીરને લઈને ચર્ચાઓ થવા લાગી છે, ત્યારે એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું કે એ વાત ખબર નથી પડતી કે આખરે પરિવાર કોઈના મોત પર આ રીતે હસી કેવી રીતે શકે.તો ઘણા લોકોએ આ તસ્વીર પર પોતાના પ્રતિભાવો આપ્યા છે.

સોશિયલ મીડિયામાં ગાળો પડી ત્યારે મરિયમમાંના દીકરા અને ચર્ચના પાદરી ડોક્ટર ઓમીની પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને કહ્યું કે આ લોકોની આવી નેગેટિવ વાતો પર કોઈ ફરક પડતો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર કે જેમાં મૃતકની લાશ સાથે ઘરના સભ્યો હસતા મોઢે ફોટો ક્લિક કરાવી રહ્યા છે, ત્યારે આ વાત થી લઈને પરિવારે કહ્યું હતું કે મરિયમમાં એક ખુશ મિજાજ મહિલા હતા.

જેમણે છેલ્લા શ્વાસ સુધી ખુશ જ રહ્યા હતા અને તેમને પણ પોતાના બાળકને પ્રેમ કરતા હતા.તેથી પરિવાર એ છેલ્લા સમય પણ આ યાદને સંભાળીને રાખવા માગતા હોવાથી ફેમિલી ફોટો ક્લિક કરાવ્યો હતો. સ્વાભાવિક છે કે જ્યારે પણ પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ માત્ર આંસુને વિલાપ જ જોયા હશે.

ત્યારે સોશિયલ મીડિયામાં આ તસવીર શેર કરીને કહ્યું હતું કે મોત સાચે જ દર્દ ના હોય છે.પરંતુ એક વિદાય એવી વસ્તુ છે કે જેમાં સૌ ભાવુક થઈ ઉઠતા હોય છે. અને આ પરિવાર નું કહેવું છે કે એ દાદી છેલ્લા શ્વાસ સુધી ખુશ મજા જ હતા. તેથી પરિવારનું કહેવું હતું કે આખો પરિવાર આ દાદી સાથે એક ફોટો ક્લિક કરાવે કે જે યાદગીરી રૂપે સાચવી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાના મૃત્યુ બાદ રડવાની જગ્યાએ પરિવારે અંતિમ સંસ્કાર પહેલા, હસતા મોઢે માતાના મૃતદેહ સાથે ફોટા પડાવ્યા..આવા લોકો સાથે શું કરવું જોઈએ?"

Leave a comment

Your email address will not be published.


*