ભારતીય સંસ્કાર…! આ નાનકડી બાળકી આર્મી જવાન પાસે જાય છે અને આર્મી જવાનને પગે લાગે છે – એક વખત વિડીયો જરૂર જોજો દિલ ખુશ થઈ જશે…

Published on: 5:46 pm, Sat, 16 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. ઘણી વખત સોશિયલ મીડિયામાં અમુક એવા વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને આપણું દિલ પણ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક નાનકડી બાળકીએ એવું કાર્ય કર્યું કે જે જોઈને તમારા ચહેરા પણ સ્માઈલ આવી જશે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચારથી પાંચ આર્મી જવાનો ઉભેલા દેખાઈ રહ્યા છે. ત્યારે એક માસુમ બાળકી ખૂબ જ ક્યુટ અંદાજમાં દોડીને આર્મી જવાન પાસે પહોંચે છે. ત્યારબાદ માસુમ બાળકી ખૂબ જ ક્યુટ અંદાજમાં આર્મી જવાનની સામે જુએ છે.

તેથી એક આર્મી જવાન બાળકીને બોલાવે છે. ત્યારબાદ માસુમ બાળકી આર્મી જવાનને પગે લાગે છે. આ દ્રશ્યો જોઈને આજુબાજુ ઉભેલા આર્મી જવાના ચહેરા પર એક ખૂબ જ સુંદર સ્માઈલ આવી જાય છે. જ્યારે માસુમ બાળકી આર્મી જવાનની પગે લાગે છે.

ત્યારે જવાનનું દિલ પીગળી જાય છે અને તે માસુમ બાળકીના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ સુંદર વિડિયો ઈન્સ્ટાગ્રામ પર @viralbhayani ના ઓફિશિયલ પેજ પર મૂકવામાં આવ્યો છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. 72 હજારથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં લોકો ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો બાળકીને સંસ્કાર દેનાર માતા-પિતાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઘણા લોકોને તો આ વિડીયો એટલો પસંદ આવ્યો છે કે લોકો વિડીયો વારંવાર જોઈ રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આજે આ નાનકડી એવી બાળકીએ આપણને આપણી સંસ્કૃતિ યાદ કરાવી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારતીય સંસ્કાર…! આ નાનકડી બાળકી આર્મી જવાન પાસે જાય છે અને આર્મી જવાનને પગે લાગે છે – એક વખત વિડીયો જરૂર જોજો દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*