અવિશ્વસનીય : રોડ પર ચાલી રહ્યું છે ડ્રાઇવર વગરની એક બાઈક, જાણો શું છે સમગ્ર ઘટના, જુઓ વિડિયો.

98

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર બનાવવાની રહ્યા છે. આ સમગ્ર ઘટના પુણેના નારાયણ ગામની છે.

આ ઉપરાંત આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ ઘટના નારાયણ ગામની છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ પર એક બુલેટ ચાલી રહ્યું છે.

પરંતુ તમે જોઈને ચોંકી જશો કે બુલેટ પર કોઈ વ્યક્તિ હાજર નથી. તમે જોઈ શકો છો કે બુલેટ ડ્રાઇવર વગર ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ ને ટક્કર મારતા બાઇકચાલક રોડ પર પડી ગયો હતો.

અને તેનું બુલેટ સ્પીડમાં હોવાના કારણે બુલેટ બાઈક ચાલક વગર રોડ પર આગળ વધવા લાગ્યું. ત્યારે બુલેટ આગળ વધી રહ્યું તેની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને બુલેટ આગળ જઈને રોડ પર લઇને સાઇડ માં પડી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડની સાઈડમાં ઊભેલો એક વ્યક્તિ જોર જોરથી બૂમ પાડી રહ્યો છે. અને આ બાઈક ચાલક વગરના બુલેટ સામે અચાનક એક ટેમ્પો પણ આવે છે અને બુલેટ ત્યાંથી વળાંક લઈ લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!