ઉતરાખંડમાં તોતા વહેલી પાસે અચાનક તૂટ્યો પહાડ, પછી થયું એવું કે…જુઓ વિડિયો…

140

આજકાલ વરસાદી માહોલમાં ઘણા અવારનવાર બનાવો બને છે ત્યારે ઉત્તરાખંડમાં એક ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉત્તરાખંડમાં તો તે વહેલી પાસે પહાડ ધરાશાહી થાય છે તેનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પહાડ અચાનક જોતજોતામાં તૂટીને નીચે પડી જાય છે. મળતી માહિતી મુજબ આ વિડિયો ભૂસ્ખલન-શ્રીનગર નેશનલ હાઈવે 58 નો છે. ભૂસ્ખલનના કારણે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયું છે અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

સોશિયલ મીડિયામાં આ વીડિયો પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ઘણા લોકો વીડિયો જોઈ લે ગયા છે. આ ઉપરાંત ઘણા લોકો કહી રહ્યા છે કે આ બધું વૃક્ષ કાપવા અને પ્રકૃતિ ને નુકસાન પહોંચાડવાના કારણે થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ ઉત્તરાખંડમાં પહેલી વખત આવું નથી થઈ ઉત્તરાખંડમાં મોટે ભાગે આવી ઘટના બનતી જ રહે છે. ગયા શનિવારે પણ આવી ઘટના સામે આવી હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પર ઉભેલા એક યુવતીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ પથ્થર ધડા કરતો રસ્તા પર પડે છે. ત્યારે જ લોકોમાં હલચલ મચી જાય છે. ત્યારબાદ કાટમાળમાં પથ્થર સાથે નીચે ખાઇમાં પડી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!