ગુજરાતના આ ગામમાં રામ મંદિરના શીલા પૂજનમાં મુસ્લિમ સમાજ જોડાયો… મુસ્લિમ સમાજ સંતોનું સ્વાગત કર્યું… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રભુ શ્રીરામની શીલા પ્રસંગે હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ સાથે જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @aapnu__rajkot

મિત્રો આ કિસ્સો ગુજરાતના લોધિકા ગામનો છે. કામમાં પ્રભુ શ્રીરામના મંદિરમાં શીલા પૂજનનું આયોજન હતું. આ મહોત્સવમાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા અને તેમને સંતોનો સ્વાગત કર્યું હતું.

જ્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ સંતોનું સ્વાગત કર્યું ત્યારે ગામના સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થયા હતા. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોમી એકતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મુસ્લિમ સમુદાયના લોકો હર્ષ ઉલ્લાસ સાથે સાધુ સંતોનું સ્વાગત કરી રહ્યા છે. આ દ્રશ્યો એ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે અને હાલમાં તો સોશિયલ મીડિયા પર આ ગામના લોકોના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર aapnu_rajkot નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*