આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. દેશમાં અનેક દેવી-દેવતાઓના ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે ગુજરાતમાં આવેલા ખેતલા આપવાના ચમત્કારી મંદિર વિશે વાત કરવાના છીએ. કડુકા ગામમાં ખેતલાઆપાનું મંદિર આવેલું છે.
અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તોખેતલાઆપાના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં આવતા તમામ ભક્તોને નીચે જોઈને ચાલવું પડે છે. કારણ કે આ મંદિરમાં ખેતલાઆપા સાપના સ્વરૂપમાં ફરતા હોય છે તેવું માનવામાં આવે છે.
ભક્તોને કહેવામાં આવે છે કે મંદિરના કોઈપણ ખૂણામાં સાપ દેખાય તો તેનાથી ડરવાની જરૂર નથી. તમને જણાવી દઈએ કે આજ સુધીમાં એક પણ વ્યક્તિને સાપે જરાક પણ નુકસાન પહોંચાડ્યું નથી. આ મંદિરમાં માત્ર એક બે નહીં પરંતુ ઘણા સાપ જોવા મળે છે.
દરરોજ અહીં મોટી સંખ્યામાં ફક્ત ખેતલાઆપાના દર્શન કરવા માટે આવે છે અને પોતે માનેલી માનતાઓ પણ પૂર્ણ કરે છે. જો કોઈ પણ ભક્ત ખેતલા આપવાની પૂરી શ્રદ્ધા અને આસ્થા રાખીને માનતા માને તો ખેતલાઆપા તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment