દેશના આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ થયા એક, આ ચૂંટણીમાં કમલ ખીલવવા કોંગ્રેસ આપ્યો સાથ

Published on: 9:47 pm, Fri, 11 December 20

રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો માહોલ જોવા મળી રહ્યો છે.જિલ્લા પ્રમુખ પદ પર અપક્ષ નામાંકન ભરીને ચૂંટણી લડી રહેલા ભાજપના સૂર્ય અહારીએ કોંગ્રેસના સમર્થનથી બિટીપી સમયથી પાર્વતીને એક વખત હરાવ્યા છે. હકીકતમાં જિલ્લા પરિષદ ની 27 સીટો માંથી ભાજપે બિટીપી સમર્થિત ઉમેદવાર જીત્યા છે તો વળી કોંગ્રેસના છ અને ભાજપના 8 ઉમેદવારો પણ જીત્યા છે.

જિલ્લા પરિષદ ની સીટો માં સૌથી વધારે સીટ બીટીપી સમર્થિત હોવાના કારણે જિલ્લા પ્રમુખ ચૂંટણીમાં બીટીપી ને હરાવવા માટે પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ એકબીજાને સાથ આપ્યો છે. આ જ કારણ હતું કે કોંગ્રેસે આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!