સમગ્ર ગુજરાતમાં હાલ એક લગ્ન પત્રિકા ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે લગ્ન પત્રિકાની વાત કરીએ તો હાલે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જેમાં એક વરરાજા સાથે એક જ સાથે બે કન્યા લગ્ન કરવાની છે. સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો. એ પ્રસંગ વિશે વાત કરીએ તો સોમવારની રાત્રે ચાર સંતાનોની હાજરીમાં માતા-પિતા લગ્નગ્રંથિથી જોડાયા હતા.
એવામાં છેલ્લી ઘડીએ યુવતી સાથે મંગળફેરા ફર્યા હતા અને અનોખા લગ્ન સામે સમગ્ર ગુજરાતમાં ચારે તરફ ચર્ચા ચાલી રહી છે કે એક જ મંડપમાં એક જ વરરાજા સાથે બે કન્યાઓ પરણશે. જે જાણીને સૌ કોઇને નવાઇ લાગશે. આ વરરાજા વિશે વાત કરીએ તો નાનાપોંડા નો રહેવાસી પ્રકાશભાઈ જે આવા અનોખા લગ્ન કરવા જઈ રહ્યો છે.
જેમાં લગ્ન સ્થળ પર પરંપરાગત રીતે લગ્ન વિધિ નો પ્રારંભ કર્યો અને પ્રકાશે બે યુવતી સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા ત્યારે વાત કરીએ તો પ્રકાશે નયના સાથે મંગળ ફેરા ફરી લીધા હતા. ત્યારબાદ મહિલા સાથે લગ્ન બાકી હતા ત્યારે બીજી યુવતી કુસુમ ને ખોટું ન લાગે તે માટે લગ્ન પત્રિકામાં બંનેના એકસાથે નામ લખાવ્યા હતા.
આવા અનોખા લગ્ન વિશે મનમાં અનેક સવાલો ચાલી રહ્યા છે, ત્યારે પ્રકાશના ચાર સંતાનોની હાજરીમાં એક જ દિવસે યુવતી સાથે લગ્ન કર્યા. પ્રકાશે વિસ્તૃતમાં વાત કરતા જણાવ્યું હતું પ્રકાશ વર્ષોથી બંને યુવતી સાથે રહે છે અને નયનાનું કહેવું છે કે નયના અને પ્રકાશના લગ્ન થયા છે.
ઉપરાંત કુસુમને ખોટું ના લાગે એ માટે અમે કંકોત્રી માં બન્ને નાં નામનો ઉલ્લેખ કર્યો. વાત કરવામાં આવે તો પ્રકાશ પહેલા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે લગ્ન કર્યા ન હતા. નયનાએ કહ્યું કે મારા લગ્ન પ્રકાશ સાથે થઈ ચૂક્યા છે પણ તેના બીજા લગ્ન બાકી હતા.
તેથી તેને સમાજના રીતરિવાજ મુજબ કરવાના હોવાથી નયના એ વિશે જણાવતા કહ્યું કે અમે બંને સાથે રહીશું અને મને બીજી યુવતી થી કશો વાંધો નથી. ત્યારે આવી વાત સાંભળીને સૌ કોઇને નવાઇ લાગે કે એક જ વરરાજા સાથે બે પત્ની મંડપમાં પ્રભુતાના પગલા પાડ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment