મેલડી માતાજીના આ ચમત્કારિક મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની મનોકામના થાય છે પૂર્ણ

મિત્રો, આપણો ભારત દેશ એક એવો દેશ છે જે અલગ-અલગ ધર્મમાં માનતો હોય છે અને હિંદુ ધર્મમાં દરેક મંદિરની અલગ-અલગ વિશેષતાઓ હોય છે. મંદિરમાં અલગ-અલગ દેવી-દેવતાઓ બિરાજમાન હોય છે. ત્યારે ગુજરાતના રાજકોટ શહેરમાં એવા અનેક મંદિરો આવેલા છે. જ્યાં એક એવું મેલડી માતાજી નું મંદિર છે.