આ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે માસ્કની છૂટ આપવી પડી ભારે, ફરીથી દેશના દસ દિવસ માટે….

Published on: 4:42 pm, Fri, 25 June 21

સમગ્ર દુનિયામાં મોટાભાગના દેશોમાં કોરોનાવાયરસની કેહર હજુ પણ શરૂ છે. પરંતુ નવા વેરિયન્ટ ના કારણે કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઇઝરાયેલમાં કોરાણા નું સંક્રમણ કાબુમાં આવતા માર્કસ ન પહેરવા પર છૂટ આપી દીધી હતી. ઇઝરાયેલમાં છેલ્લા દસ દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારબાદ ઇઝરાયેલી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા ફરીથી માસ્ક પહેરવાનો નિયમ જાહેર કરવામાં આવ્યો. આ ઊપરાંત વિદેશથી આવતા લોકો નું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. ઇઝરાયેલમાં જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે 100થી વધારે કેસ આવતા હતા તે માટેના ફરજિયાત કરવામાં આવ્યું.

ઇઝરાયલમાં 10 દિવસ માસ્કની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ડેલ્ટા વેરિએન્ટ ના કારણે સૌથી વધુ કેસ આવવા લાગ્યા તેના કારણે ઇઝરાયલ સરકારે માસ્કનો નિયમ પરત ખેચી લીધો.

આ ઉપરાંત ઇઝરાયલ દેશમાં અડધાથી વધુ વસ્તુઓને લગાવી દેવામાં આવી છે. ઇઝરાયેલના PM દેશની જનતાની ચેતવણી આપી છે.

ઇઝરાયલ દેશમાં અત્યાર સુધીમાં 8.40 લાખ લોકો કોરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે. અને કોરોના ના કારણે 6428 લોકોના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે માસ્કની છૂટ આપવી પડી ભારે, ફરીથી દેશના દસ દિવસ માટે…."

Leave a comment

Your email address will not be published.


*