સ્ટંટના ચક્કરમાં એક યુવક બાઈક પર સવાર થઈને બાઈક સાથે નહેરમાં કુદીયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ આ ચોંકાવનારો વિડિયો…

Published on: 12:19 pm, Fri, 1 July 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોયા હશે. તમે ઘણા પણ એવા લોકો જોયા હશે જે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કરતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવા જ જોખની સ્ટંટનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કેનાલમાં બાઈક સાથે કૂદીને જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને તમે પણ ચોકી ઉઠશો. આ વિડીયો હરિયાણાના પાણીપત શહેરમાંથી પસાર થતી દિલ્લી પેરલલ કેનાલનો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક બાઈક પર સવાર થઈને સ્ટંટ કરવા માટે કેનાલમાં બાઈક સાથે કૂદી પડે છે. આ સ્ટંટમાં યુવકની બાઇક કેનાલના પાણીમાં તણાઈ જાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક બાઈક પર સવાર થયેલો દેખાઈ રહ્યો છે.

તે પોતાની બાઇક શરૂ કરીને પુરપાટ ઝડપે કેનાલ તરફ આગળ વધે છે. બાઈક સવાર યુવક પોતાની બાઇક સાથે કેનાલમાં કૂદીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં બહાર ઊભેલા એક વ્યક્તિએ આ ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

હાલમાં આ વિડીયો ઇન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો આ યુવકને આવા જોખમી સ્ટંટ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્ટંટના ચક્કરમાં એક યુવક બાઈક પર સવાર થઈને બાઈક સાથે નહેરમાં કુદીયો, ત્યારબાદ થયું એવું કે – જુઓ આ ચોંકાવનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*