કોરોના મહામારી વચ્ચે રાજ્યના આ લોકો માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી મોટી જાહેરાત, થશે આ મોટો ફાયદો

190

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે ઉત્તર ગુજરાત ના રેલવે યાત્રીઓની સુવિધા માં વધારો કરવા માટે કટોસણ રોડ – બહુચરાજી – ચાણસ્મા – રણુજ રેલવે લાઇન પ્રોજેક્ટ 787 કરોડના ખર્ચે ગેસ કન્વર્ઝન કરાશે. તમને વધારે કહ્યું કે આ રેલવે લાઈનમાં 65 કિમી ના ગેસ કન્વર્ઝન ના પ્રોજેક્ટ બા અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે. અંદાજિત આ કાર્ય કરવામાં 787 કરોડના ખર્ચે નિર્માણ થશે.

પ્રથમ તબક્કામાં કટોસનરોડ – બહુચરાજી ને 27.5 કિમી સુધી આવરી લેવામાં આવશે અને તેની અંદાજિત પ્રોજેક્ટ કિંમત 375 કરોડ જેટલી છે.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આ નવી પ્રોજેક્ટ નિર્માણ થકી મહેસાણા અને પાટણ જિલ્લાના યાત્રાઓ ને મળતી રેલ સુવિધા તેમજ માલસામાનના પરિવહનની સુવિધા માં પણ વધારો થશે.

ના વિસ્તારોને ઉદ્યોગ વિકાસ મોટા પ્રમાણમાં વચ્ચે જેના કારણે ધંધા-રોજગારમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળશે. કોરોનાની મહામારી માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે.આ યોજના જાહેર કરતા.

લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે. આ રેલ પ્રોજેક્ટ બનવાથી ફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!