શાહરૂખડી અને દીપૂડીના “પઠાણ” ફિલ્મના મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આકરા પાણીએ કીધું કે, આ લોકો આપણા સનાતન ધર્મને… જુઓ વિડિયો…

હાલમાં સોશિયલ મીડિયામાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ વિશેની ચર્ચાઓ ચારેબાજુ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દેવી કે બોલીવુડ અવારનવાર સનાતન ધર્મની મજાક બનાવી રહ્યો છે. હંમેશા બોલીવુડની મોટેભાગની ફિલ્મ વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે શાહરુખ ખાનની આવનારી ફિલ્મ પઠાણ વિવાદોથી ઘેરાયેલી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં દીપિકા પદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને સાધુ સંતો અને રાષ્ટ્રના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે. હાલમાં થોડાક દિવસો પહેલા જ દીપિકા અને શાહરૂખનું એક ગીત રિલીઝ થયું છે. જેમાં દીપિકાએ બેશરમની બધી હદો વટાવી દીધી છે. હાલમાં ચારે બાજુ આ ફિલ્મનો વિરોધ ચાલી રહ્યો છે.

ઘણી જગ્યાએ શાહરુખ ખાનના ફોટા પણ સળગાવવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચારેય બાજુ ફિલ્મને બોયકોટ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે એક તરફ સાઉથ ઇન્ડસ્ટ્રી હિન્દુ ધર્મનું અને આપની સંસ્કૃતિનું માન સન્માન કરી રહી છે. ત્યારે બીજી બાજુ બોલીવુડ અવારનવાર આપણી સંસ્કૃતિની અને આપણા સનાતન ધર્મનો મજાક ઉડાવી રહી છે.

આ ઘટનાને લઈને ગુજરાતના લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ચોકાવનારું નિવેદન આપ્યું છે. આ બાબતને લઈને રાજભા ગઢવીએ વીડિયોમાં જણાવ્યું કે, ઘણા સમયથી સનાતન ધર્મને ખરાબ કરવાનું પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. હાલમાં એક પઠાણ ફિલ્મ આવવાની છે જેમાં ફિલ્મનું એક ગીત છે અને તેમાં દીપિકાએ કંઈક ભગવાન રંગનું પહેર્યું છે.

આ બાબત પર મારું એટલું જ કહેવું છે કે, પહેલા કહેવાય છે કેને પહેલા આપણે ઘણા માંથી માખીઓ ઉડાવાય. એટલે ગુજરાત રાજ્યમાં આ ફિલ્મને રિલીઝ ન થવા દેવું જોઈએ આપણે. રાજભા ગઢવી એ વધુમાં વાત કરતા જણાવ્યું કે, આ લોકોને કોઈ બીજો કામ ધંધો નથી અને કંઈકને કંઈક આપણી ભાવનાઓ સાથે, આપણી પરંપરાઓ સાથે, આપણા સનાતન ધર્મ સાથે અને આપણા હિન્દુત્વ સાથે ખરાબ કરવાનું નક્કી આ બોલીવુડવાળાઓએ કરી લીધું છે.

આ લોકો ભગવો પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જો આવું કરતા હોય તો તે આપણે જરાક પણ સહન ન કરાય. રાજભા ગઢવીએ જણાવ્યું કે 75 વર્ષ સુધી તમે આ કર્યું છે અને હવે આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય અને નહીં થાય. વધુમાં રાજભા ગઢવીએ સેન્સર બોર્ડને કહ્યું કે, તમે બધું બરોબર જોયા પછી સાઇન કરો તો વધારે સારું. હાથે કરીને શાંતિ ભંગ કરવાના ધંધા ન કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*