ટીમની જીતની ખુશીમાં સ્ટેડિયમમાં ફેન્સ ઉત્સાહમાં આવીને કૂદકા મારવા લાગ્યા, ત્યારબાદ થાય છે એવું કે – જુઓ વિડિયો

53

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે ક્રિકેટ કે ફુટબોલ સ્ટેડીયમ માં ઘણા ફેન્સને પોતાની ટીમની જીત બાદ એક અલગ અંદાજમાં જીતની ઉજવણી કરતા જોયા હશે.

પરંતુ સોકરની એક મેચમાં દર્શકોએ પોતાની ટીમની જીત ની એવી રીતે ઉજવણી કરી કે સ્ટેડિયમ તોડી નાખ્યું. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ રમાયેલી સોકર મેચ દરમિયાન બની હતી.

મળતી માહિતી અનુસાર પોતાની ટીમ 1-0થી જીતની ઉજવણી કરી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે ટીમ જીતી ત્યારે ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ઉભા ઉભા પોતાની જીતની ઉજવણી કરતા કુદકા મારતા હતા.

ત્યારે તેને જોઈને સ્ટેડિયમમાં ઉભેલા ફેન્સ પણ સ્ટેડિયમ કૂદકા મારવા લાગ્યા હતા અને સ્ટેડિયમ કૂદકા ના કારણે દબાણ વધી ગયું અને અચાનક સ્ટેડિયમ નીચે પડી ગયું હતું. રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈ દર્શકને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘટનાના વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દર્શકોએ સ્ટેડિયમમાં પોતાની ટીમની જીત ની ઉજવણી કરવા માટે મારી રહ્યા છે ત્યારે અચાનક જ સ્ટેડિયમ તૂટીને નીચે પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!