સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી ની એન્ટ્રી થઈ હતી. તેવામાં સુરત કોર્પોરેશન પહેલી સભા માં થયો મોટો હોબાળો અને કોર્પોરેશનની સભા બની ગઈ તોફાની.
સુરતમાં આવેલ ઓડિટોરિયમ સંજય કુમાર ની બહાર ભાજપ અને આપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને ઓડિટોરિયમ ની બહાર બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ.
આ ધક્કામુક્કીમાં મહિલા પોલીસ સાથે પણ પાર્ટીના કાર્યકર્તા નું ઘર્ષણ જોવા મળ્યું.આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલીયા અને રામ ધડકન સભાખંડમાં થી બહાર ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા.
આ સભાખંડમાં બંને પક્ષો વચ્ચે શબ્દ દ્વારા તકરાર થઇ હતી. આમ અને પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પર ખોટી પબ્લિસિટી મેળવવાનું આરોપ લાગતા.
સભાખંડમાં હોબાળો મચી ગયો. અને ગોપાલ ઇટાલીયા ભાજપ પર તને સહી કરી રહેવાનું આ પેજ લગાડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment