દેશમાં હવે આ કંપની માત્ર આટલા રૂપિયામાં આપશે રસીના 2 ડોઝ, જાણો જલ્દી.

20

ભારત દેશ માટે સારા સમાચાર વેક્સિનેશન ને લઈને હવે દેશ માટે સારા સમાચાર. ભારતમાં હવે ખૂબ જ ઓછા ભાવમાં મળશે વેક્સિન ના બે ડોઝ આ વેક્સિન સંપૂર્ણ ઉત્પાદન ભારતમાં જ થશે. ભારતની બાયોલોજીકલ-ઈ કંપનીએ કોરબેવેક્સ નામ ની રસી બનાવી છે.

જેનો ત્રીજો ટ્રાયલ હજુ સુધી ચાલુ છે. હાલ નું પરિણામ આવી જતાં જ દેશમાં આ રસી મળતી થઈ જશે. આ રસી ની કિંમત 500 થી પણ ઓછી હશે. આ સંપૂર્ણ વિગત કંપનીઓના અમુક નિર્દેશકો દ્વારા જાણવા મળી છે.

હજુ સુધી કંપની દ્વારા રસી ની કોઈપણ પ્રકાર ની કિંમત નક્કી કરવામાં આવી નથી. રાજ્યમાં જો વ્યક્તિને વ્યક્તિમાં લેવી હોય તો સૌપ્રથમ પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

એપોલો હોસ્પિટલ ની PPP ધોરણે વેક્સિનેશન માટે મંજૂરી આપતા સરકાર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યના નિયમો વિરુદ્ધ આવી રીતે રજીસ્ટ્રેશન ની મંજૂરી ન આપી શકાય.

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં રસી લેવા માટે 1000 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે. આ બાબત ઉપર અર્જુન મોઢવાડિયાએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તાત્કાલિક રસી પરના આ ચાર્જ ને દૂર કરવો જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!