વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ નીતિન પટેલની કરી મજાક, બન્યું હાસ્ય નો માહોલ.

1541

કોરોનાની મહામારી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત તકરાર ચાલી રહી છે. એવામાં સુત્રો અનુસાર જાણવા મળ્યું કે ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ નીતિન પટેલ વિશે એક હાસ્ય ભરી કોમેન્ટ પાસ કરી હતી.

તેના કારણે વિધાનસભામાં હાસ્ય નો માલ થયો હતો. પ્રતાપ દુધાત કોમેન્ટ કરતા કહ્યું હતું કે નીતિનભાઈ તમે રાજ્યપાલ બની જાવ. જેના કારણે ગુમ અને વિધાનસભામાં હાસ્ય નો માહોલ થયો હતો.

વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ગુજરાત ને ખાલીખમ નું સૂત્ર આપી રહ્યા હતા ત્યારે નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ઉપર કોમેન્ટ પસાર કરી હતી.

કે ગુજરાતમાં કોંગ્રેસ ખાલીખમ જ છે. તેના કારણે કોંગ્રેસના ધારાસભ્ય નીતિન પટેલ આ કોમેન્ટ પસાર કરી હતી.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કોમેન્ટમાં ઉમેરો કરતા જણાવ્યું કે નીતિનભાઈ પ્રથમ વાર ચૂંટાઇ ને આવ્યા.

ત્યારે વિરોધ પક્ષની જગ્યાએ બેસતા હતા અને તેમને કહ્યું કે સમય સમયની ઘટના છે. તેના કારણે વિધાનસભામાં બંને પક્ષો વચ્ચે સમાન તકરાર થઇ રહી હતી એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ નીતિન પટેલ પર કૉમેન્ટ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!