2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા 27 વર્ષ જૂની ભાજપાને ઉખાડીને ફેંકી દેશે : રાઘવ ચઢ્ઢા

Published on: 11:49 am, Wed, 12 October 22

રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢા હાલમાં ગુજરાત પ્રવાસે છે. રાઘવ ભાવનગર અને અમરેલીમાં પદયાત્રામાં ભાગ લીધો હતો ને તેમને ભાવનગર અને ધારીમાં વિશાળ જનસભા ને સંબોધિત કરી હતી અને આ સાથે ભાવનગરના યુવાનો સાથે સંવાદ કર્યો હતો.એમને કહ્યું કે મારા પર કેજરીવાલે યુવાન ખંભા પર

મોટી જવાબદારી સોંપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા રસ્તા પર ચાલીને અને પ્રામાણિકતા ના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકો અને પોતાની પાર્ટીની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકું અને ગુજરાતમાં છેલ્લા27 વર્ષની ભાજપની સરકાર છે અને હું યુવા પેટીમાંથી આવું છું અને મારી ઉંમરના જેટલા પણ લોકો હશે તેને

અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે અને ભાજપના શાસનથી કંટાળી ગયા અને આજે દરેક ગુજરાતીઓના મનમાં ત્રણ વસ્તુ છે પરિવર્તન પરિવર્તનને પરિવર્તન આવું નિવેદન રાઘવ ચઢા એ કહ્યુ હતુ.એમને કહ્યું કે આ પરિવર્તન કોંગ્રેસ પાર્ટી આપી શકશે નહીં અને જે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષની ભાજપને નથી હરાવી શકી તે હવે શું હરાવવાની અને

લોકોની ઘણી અપેક્ષાઓ સાથે અરવીન કે જેવા લાંબી પાર્ટી તરફ જોઈ રહ્યા છે અને આજે આ પવિત્ર ધરતી પર સરદારની ધરતી બાપુની ધરતી પર આપણી સાથે વાત કરું છું અને હું એક મહત્વની વાત કરવા માગું છું કે જેમ દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક પાર્ટીની સરકાર હતી અને દિલ્હીની જનતાને 15 વર્ષ જૂની પાર્ટીને નકારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો છે તેમ ગુજરાતની જનતા પણ 27 વર્ષ જૂની ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દેશે તેવી અપેક્ષા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા 27 વર્ષ જૂની ભાજપાને ઉખાડીને ફેંકી દેશે : રાઘવ ચઢ્ઢા"

Leave a comment

Your email address will not be published.


*