સુરતમાં પતિનું પ્રેમપ્રકરણ પત્નીએ રંગેહાથ ઝડપ્યો, ત્યાર બાદ પત્નીએ કર્યું એવું કે…જુઓ વિડિયો…

352

હાલમાં સોશિયલ મીડિયામાં નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ-પત્નીના સંબંધો વચ્ચે અન્ય એક સ્ત્રી આવી ગઈ હતી અને તેની ખબર પત્નીને પડતા પત્નીએ પતિને સારો એવો સબક શીખવ્યો હતો.

પત્નીનો પતિને સબક શીખવવાનું આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે. આ સમગ્ર ઘટના સુરતની છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા બીજી મહિલા અને સારો એવો સબક શીખવાડી રહે છે. આ મહિલા જાહેરમાં યુવતી ને સબક શીખવી રહી છે.

મળતી માહિતી મુજબ આ વિડીયો સુરતના પલસાણા વિસ્તારમાં આવેલ તાંતીથૈયા ગામનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

કે પતિનો પ્રેમ પ્રકરણ સામે આવતા પત્ની રણચંડી બનીને જાહેરમાં યુવતીને સબક શીખવાડી રહી છે. મળતી માહિતી મુજબ પત્નીને પતિ પર થતા એ પતિ પાછળ ગઈ હતી.

અને ગામમાં આવેલ સોની પાર્કમાં પતિને મળવા આવેલી યુવતી ને પત્નીએ રંગેહાથ પકડી. પત્ની પતિને મળવા આવેલી યુવતીને સબક શીખવાડવા માટે તેના વાળ કાપી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!