સુરતમાં ડોક્ટર દીકરીએ પ્રેમમાં પોતાની માતા અને બહેન સાથે કર્યું એવું કે, માતા અને બહેન નું મૃત્યુ…

આજકાલ અવારનવાર બનાવ બની રહ્યા છે ત્યારે સુરતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે. જિંદગીથી કંટાળી મહિલા પોતાની માતા અને નાની બહેનને બેભાન કરવાના હિન્દી એક્શન ના ઓર્ડર રોજના કારણે માતા અને નાની બહેનનું મૃત્યુ થઈ જાય છે.

અને પોતે પણ દુનિયાને અલવિદા કહેવા માટે ઊંઘની ગોળી લે છે. હાલમાં તો પોલીસ દ્વારા ડોક્ટર દીકરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ડોક્ટર યુવતીનું નામ દર્શના છે. મળતી માહિતી મુજબ ડૉક્ટર દર્શના એ કહ્યું કે હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે તેણે જાણે એકબીજા વગર થોડા સમય પણ રવિ ન શકીએ એવું નથી. મેં મારા અંગત કારણોસર દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.

તે માટે મેં વિચાર્યું કે મારી માતા અને બહેન મારી વગર કેવી રીતે દુનિયામાં રહી શકશે. તે માટે મેં એમને પણ દુનિયાથી અલવિદા કરી નાખવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી નાની બહેનને માતાને રાત્રે 12.30 વાગ્યાની આસપાસ ઊંઘ ની દવા નું ઇન્જેક્શન આપીને તેમને દુનિયાથી અલવિદા કરી નાખ્યા હતા.

અને મેં પોતે ઊંઘની 27 ગોળી ખાઈ લીધી હતી. આ યુવતીએ પોતાની એક ચિઠ્ઠીમાં પણ આવું જ લખ્યું છે. તે તો મૂળ ભાવનગરના તળાજા ના પસવી ગામના વતની અને તેઓ સુરતમાં કતારગામ ધનમોરા નજીક ગજાનંદ સોસાયટીમાં રહેતા હતા.

આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા પ્રજાપતિ સમાજના 62 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ અને 29 વર્ષ ની ફાલ્ગુની આ બંનેના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ડોક્ટર દર્શના ના પિતા તેમના થી 20 વર્ષ થી અલગ રહે છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના શનિવારના રોજ મોડી રાત્રે બની હતી. આ સમગ્ર ઘટનામાં માતા અને નાની બહેન નું મૃત્યુ થયું છે અને દર્શના ની હાલત ગંભીર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*