સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની અને જીવ લેવાની ઘટના સામે આવી રહે છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં એક એવી હચમચાવી દેનારી ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ડીંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ સુસાઇડ કરી લીધું છે.
આ વ્યક્તિએ સુસાઇડ કરતા પહેલા પોતાની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાની હાથની નસ ઉપર પ્રહાર કરીને વ્યક્તિએ સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિડોલી વિસ્તારમાં રહીને સોનાની મજૂરી કામ કરતા રાજુભાઈ નામના વ્યક્તિએ સૌપ્રથમ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો અને પછી પોતે સુસાઇડ કરી લીધું હતું.
રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બીમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયા હતા. ડિપ્રેશનના કારણે રાજુભાઈ અને તેમની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. માનસિક તણાવના કારણે રાજુભાઈ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ પોતે જીવન ટુંકાવી લીધું હતું.
આ ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજુભાઈ પોતાના પરિવાર સાથે ડીંડોલી ખાતે આવેલા કૈલાશ નગરમાં રહેતા હતા. રાજુભાઈ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે રાજુભાઈને સંતાનમાં બે દીકરીઓ છે. રાજુભાઈની પત્ની સાયલા બેન ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ ઘટના બનતા જ એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment