સુરતમાં 5 લોકોથી ભરેલી એક કાર નહેરમાં ખાબકી, ફાયર વિભાગની ટીમ દ્વારા તમામના લોકના રેસ્ક્યુ કરવામાં આવ્યા…

Published on: 12:29 pm, Tue, 14 December 21

સુરત નજીક આવેલા ચલથાણામાં પાંચ લોકોથી ભરેલી એક કારની અંદર ખાબકી ગઇ હતી. મળતી માહિતી અનુસાર કારમાં સવાર પરિવારના અંકલેશ્વર થી દમણ જઈ રહ્યું હતું તે દરમિયાન તેમની કાર ચલથાણામાં મહાદેવ હોટલ ની નજીક શહેરની અંદર ખાબકી હતી.

આ ઘટના સોમવારના રોજ મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વિભાગની ટીમ અને સ્થાનિક લોકોએ બે વાગ્યાની આસપાસ કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર થી દમણ જઈ રહેલી સ્વીફટ કાર શહેરની અંદર ખાબકતા અફરાતફરી મચી ગઇ હતી. પાણીની અંદર પડેલી DN 09 H 1599 નંબરની કારમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પલસાણા પોલીસે કારની કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા યોગ્ય સમયે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચતા કોઇ મોટી દુર્ઘટના બની નથી. મળતી માહિતી અનુસાર આ ઘટના સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી.

ઘટના બનતા જે વ્યક્તિ આસપાસના લોકો અને ઘટના સ્થળે બોલાવી લાવ્યો અને આ ઘટનાની જાણ થાય વિભાગની ટીમને કરી હતી. ઉપરાંત તે વ્યક્તિએ જણાવ્યું કે જ્યારે કાર નહેરની અંદર ખાનગી ત્યારે અંદરથી બચાવો બચાવો તેવા અવાજો આવી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં 5 લોકોથી ભરેલી એક કાર નહેરમાં ખાબકી, ફાયર વિભાગની ટીમ દ્વારા તમામના લોકના રેસ્ક્યુ કરવામાં આવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*