હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં દીકરીએ પોતાની માતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ કરનારી દીકરીનો આરોપ છે કે, તેની સગી માતા તેને ન કરવાનું કરાવતી હતી. એટલું જ નહીં પરંતુ માતાનો પ્રેમ પણ દીકરી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધતો હતો. મળતી માહિતી અનુસાર દીકરીની ના કહેવા છતાં પણ માતા 2000 જેટલી રકમ લઈને દીકરી પાસે ન કરવાનું કરાવતી હતી.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ફરિયાદ પ્રમાણે ફરિયાદ કરનારી દીકરી સાથે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દીકરી એ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેની માતાએ તેને વેચી નાખવાનો પ્લાન પણ કર્યો હતો.
દીકરી એ વધુમાં જણાવ્યું કે માતાએ તેની સગી મામી સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો. આ કેસમાં દીકરીએ તેની માતા, મામી સહિત 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. દીકરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માતા નો પ્રેમી તેની સાથે વારંવાર ન કરવાનું કરતો હતો.
દીકરીની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે એનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઇને હિંમતનગર એ ડીવીઝન પોલીસે માતા અને તેના પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. આ તમામ લોકોને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર દીકરીની માતાએ 12 લાખ રૂપિયામાં મધ્યપ્રદેશમાં દીકરીને વેચી દેવાનો પ્લાન ઘડ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment