રાજકોટ શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહે છે. અહીં એક 10 વર્ષની બાળકીએ ટ્યુશન ન જવું પડે તે માટે એવું નાટક રચ્યું કે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, માત્ર દસ વર્ષની બાળકી એ પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. આ સમગ્ર કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. વિગતવાર વાત કરીએ તો પોપટપુર વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકીએ થાર કારમાં આવેલા કેટલાક શખ્સો તેનું અપહરણ કરવાના પ્રયાસ કર્યા છે તેવું કહીને અપહરણનું નાટક કર્યું હતું.
ત્યારબાદ તો પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે લગભગ ચાર કલાક બાદ પોલીસની તપાસમાં જાણવા મળે એવું કે બાળકી અપહરણનું નાટક રચ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બાળકીને ટ્યુશન ન જવું પડે તે માટે તેને આ નાટક રચ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના પોપટપુરા વિસ્તારની એક બાળકી ઇનોવેટીવ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
બાળકીએ જણાવ્યું કે, આજરોજ સવારે થાર કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને અપહરણ કરનાર શખ્સને બચકું ભરી લીધું એટલે તે બચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાળકીને ટ્યુશન ન જવું પડે તે માટે તેને આ નાટક રચ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના પોપટપુરા વિસ્તારની એક બાળકી ઇનોવેટીવ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
બાળકીએ જણાવ્યું કે, આજરોજ સવારે થાર કારમાં આવેલા કેટલાક શખ્સોએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને અપહરણ કરનાર શખ્સને બચકું ભરી લીધું એટલે તે બચી ગઈ હતી. પરંતુ બાળકીના જણાવ્યા અનુસાર અપહરણ કરનાર વ્યક્તિએ તેની બહેનપણીનું અપહરણ કરીને નાસી છૂટ્યો છે. આ ઘટનાની જાણ થતાં આજે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી.
ત્યારે જાણવા મળ્યું કે હોમવર્ક બાકી હોવાના કારણે બાળકીએ આ આખું નાટક રચ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન બાળકીએ પોતે નાટક રચ્યું છે તે સ્વીકાર્યું પણ હતું. જ્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા, ત્યારે તેમાં જોવા મળ્યું કે બાળકી દોડતી હતી. પરંતુ થાળકાર સીસીટીવી કેમેરામાં દેખાતી જ ન હતી. ત્યારબાદ પોલીસે બાળકી અને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. ત્યારે બાળકી પાસેથી જાણવા મળ્યું કે ટ્યુશન ન જવું પડે જેથી તેને આ નાટક રચ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment